મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના ખારાઘોડામાં જૂથ અથડામણમાં 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરના ખારાઘોડા નવાગામમાં જૂથઅથડામણનો વીડિયો વાયરલ થયો છે. એક કોમના બે જૂથો વચ્ચે લાકડી, તિક્ષ્ણ હથિ

સુરેન્દ્રનગરના ખારાઘોડા નવાગામમાં જૂથઅથડામણનો વીડિયો વાયરલ થયો છે. એક કોમના બે જૂથો વચ્ચે લાકડી, તિક્ષ્ણ હથિયાર વડે અથડામણની ઘટના બની હતી. મહિલા અને પુરુષો હથિયારો અને લાકડી લઈ મારામારી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.. જૂથ અથડામણની ઘટનામાં 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે..ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો