મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દિલ્હી ભાજપ ઓફિસમાં આગ લાગી

દિલ્હી બીજેપી ઓફિસમાં ગુરુવારે આગ લાગી હતી. પાર્ટી કાર્યાલય પંડિત પંત માર્ગ પર સ્થિત છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાન

દિલ્હી બીજેપી ઓફિસમાં ગુરુવારે આગ લાગી હતી. પાર્ટી કાર્યાલય પંડિત પંત માર્ગ પર સ્થિત છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે વીજળીના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સ્થળ પર હાજર ફાયર વિભાગની ટીમે 15 થી 20 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન ભાજપ કાર્યાલય પરિસરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, થોડા સમય બાદ વિજળી પુનઃસ્થાપિત થઈ હતી.

આ સમાચાર શેર કરો