મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Dwarkaમાં કંસ્ટ્રક્શન સાઈટ પર લિફ્ટ તૂટી પડતા મહિલા મજૂરનું કમકમાટીભર્યું મોત, cctvમાં ઘટના થઈ કેદ

VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કંસ્ટ

 VIDEO:  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલી મહિલા મજૂર પર અચાનક લિફ્ટ તૂટી પડતા મહિલા મજૂરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. દ્વારકા ખાતે ચાલી રહેલા હોટેલ કન્સ્ટ્રકશન કામગીરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

મજૂરો કોણ છે ક્યાંના છે કોનું કામ છે તે દિશામાં દ્વારકા પોલીસે તપાસ શરૂ કરી છે. નવી કન્સ્ટ્રકશન સાઇડ પર કામ કરતા મજૂરો માટે ચેતવણી રૂપ કિસ્સો દ્વારકામાંથી સામે આવ્યો. મૃતક મહિલાને PM અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો