VIDEO: પરીક્ષાનું પરિણામ એ જીવનનું અંતિમ પરિણામ નથી, અમદાવાદ શહેરના DEOએ ચિંતા વ્યકત કરી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધાયમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના સામા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધાયમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું ગઈકાલે પરિણામ આવ્યુ. જે બાદ અમદાવાદના નારોલ વિસ્તારમાં નબળુ પરિણામ આવતા વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ ચિંતા વ્યકત કરીઅને કહ્યું કે, પરીક્ષાનું પરિણામ એ જીવનનું અંતિમ પરિણામ નથી. નિષ્ફળતાથી ડરીને કે ચિંતામાં આવી આવું આત્મઘાતી પગલું ભરવાની જરાય જરૂર નથી.


