VIDEO/ મહેસાણામાં ચૂંટણીની તૈયારી પૂર્ણ: ગરમીને લઈ મતદાન મથકો પર ORS અને મેડિકલ સુવિધા
મહેસાણામાં ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે વહીવટી અને પોલીસ તંત્ર દ્
મહેસાણામાં ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કુલ ૪૬૭ બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાંથી ૮૫ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. બાકીની બેઠકો માટે જિલ્લામાં ૧ હજાર ૭૨૩ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મથક પર પાણી, છાંયડો, ORS અને મેડિકલ સુવિધા ગોઠવાઈ છે, સાથે જ દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.



