VIDEO: વલસાડના સુરવાડા વિસ્તારના જાહેર માર્ગ પર દીપડાના આંટાફેરા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
રાજ્યના વલસાડના સુરવાડા વિસ્તારથી સેગવી ગામ તરફના રોડ પર દીપડાના આંટાફેરાને પગલે લોકોમાં ભય
રાજ્યના વલસાડના સુરવાડા વિસ્તારથી સેગવી ગામ તરફના રોડ પર દીપડાના આંટાફેરાને પગલે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.આ અંગે સેગવી ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.લોકોને સાવચેત રહેવા માટે સરપંચ દ્વારા અપીલ કરવામાં આવી હતી.




