VIDEO: ટિકિટ ન મળતા ભાજપના મહિલા કાર્યકર્તા પ્રજ્ઞા પીઠડિયા જાહેરમાં રડી પડ્યા
રાજકોટમાં ટિકિટ ન મળતા ભાજપના મહિલા કાર્યકર્તા પ્રજ્ઞા પીઠડિયા જાહેરમાં ર

રાજકોટમાં ટિકિટ ન મળતા ભાજપના મહિલા કાર્યકર્તા પ્રજ્ઞા પીઠડિયા જાહેરમાં રડી પડ્યા હતા. મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં તેઓ ભાવુક થતા ધારાસભ્ય દર્શિતાબેને મામલો થાળે પાડ્યો હતો.ઓબીસી સમાજમાંથી આવતા પ્રજ્ઞાબેને દાવો કર્યો છે કે, છેલ્લા 12 વર્ષથી રાત-દિવસ પાર્ટી માટે કામ કરવા છતાં તેમની કદર કરવામાં આવી નથી. પોતે અંગત ખર્ચે પક્ષનો પ્રચાર કર્યો હોવા છતાં ટિકિટ ન મળતા તેમની વેદના છલકાઈ હતી.
જાહેરાત






