VIDEO: મોંઘવારીના મોરચે મોટી રાહત: કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો
VIDEO: દિલ્હીના
VIDEO: દિલ્હીના દ્વારકા સેક્ટર-3 સ્થિત પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે.. એક્સાઈઝ ડ્યુટીમાં સરકારે કરેલા ઘટાડાને પગલે ગ્રાહકોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ છતાં સામાન્ય જનતાને આ રાહત કેવી રીતે મળી.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ચાલુ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈંધણના ભાવમાં ધરખમ વધારાની આશંકા સેવાઈ રહી હતી.. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાના લેવાયેલા નિર્ણયને કારણે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે.. દિલ્હીના દ્વારકા સેક્ટર-3 સ્થિત એસ વિદ્યા સર્વિસ સ્ટેશન પર આ નવી રાહત દરોનો અમલ થતા જ વાહનચાલકોની ભારે ભીડ ઉમટી પડી છે.



