મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યના 405 કેન્દ્રો પર મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા

રાજ્યમાં આજે GPSCએ મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા યોજાઈ રહી છે. પરી

રાજ્યમાં આજે GPSCએ મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષા બપોરે 11થી 1 વાગ્યા સુધીમાં યોજાવાની છે. ગુજરાતના 405 પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા યોજાઈ રહી છે.

રાજ્યના 405 પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ પરીક્ષા

મળતા અહેવાલ પ્રમાણે ભારત-પાકિસ્તાનની પરિસ્થિતિ વચ્ચે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી નહોતી. બીજી તરફ પરીક્ષા રદ્દ કરવાની ઉમેદવારોની રજૂઆતોને લઈને પરીત્રા રદ્દ કરવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો