મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: પુરીના દરિયાકાંઠે રેતીમાં જીવંત થઈ કળા: સેન્ડ આર્ટિસ્ટ માનસ સાહુનું અદભુત એનિમેશન સર્જન!

VIDEO: પુરીના દરિયાકાંઠે રેતીમાં અદભૂત કલા કંડારવ

VIDEO: પુરીના દરિયાકાંઠે રેતીમાં અદભૂત કલા કંડારવામાં આવી છે.. પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ માનસ સાહુએ જગન્નાથ ધામમાં ખાસ એનિમેશન તૈયાર કર્યું છે.. 2 કલાકના સખત પરિશ્રમથી તૈયાર થયેલું આ સેન્ડ એનિમેશન નિહાળવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે.

આ સમાચાર શેર કરો