મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદના લોકસભા સાંસદ મિતેષ પટેલે અમેરિકા પ્રવાસ રદ્દ કર્યો

દેશહિતને પ્રાથમિકતા આપતા આણંદના લોકસભા સાંસદ મિતેષ પટેલે અમેરિકા પ્રવાસ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે

દેશહિતને પ્રાથમિકતા આપતા આણંદના લોકસભા સાંસદ મિતેષ પટેલે અમેરિકા પ્રવાસ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. વિદેશ પ્રવાસ દરમિયાન ફોગા કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું આયોજન હતું, જેને સાંસદે વડાપ્રધાન મોદીની અપીલનું પાલન કરતાં રદ કરી દીધું છે.  મિતેષ પટેલે રાષ્ટ્ર પ્રથમ, દેશ સર્વોપરીનો સંદેશ આપતાં જણાવ્યું કે વર્તમાન સંજોગોમાં દેશનાહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદના આ નિર્ણયને રાજકીય વર્તુળોમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

આ સમાચાર શેર કરો