મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Ahmedabad: LIC પોલિસીના નામે વૃદ્ધા સાથે 48 લાખની છેતરપિંડી, સાયબર ક્રાઈમે બે ઠગને દબોચ્યા

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા સાથે સાયબર ગઠિયાઓએ ટુકડે ટુકડે

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા સાથે સાયબર ગઠિયાઓએ ટુકડે ટુકડે 48 લાખની છેતરપિંડી કરી,,,એલઆઈસી પોલીસીની બાકી નીકળતી રકમ પરત મેળવવા માટે વૃદ્ધા પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યાં... સાયબર ક્રાઈમે મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI ના અધિકારી બનીને પોલિસી ફ્રોડ આચરનાર બે આરોપીઓને  યુપીના ગાઝિયાબાદથી ઝડપી લીધા.. આરોપીઓએ ફરિયાદીને એક કરોડ 48 લાખ મળવા પાત્ર હોવાની લાલચ આપી હતી. અને વર્ષ 2022થી લઇને2026 સુધી ટુકડે ટુકડે કુલ 48 લાખની રકમ ટ્રાન્સફર કરાવ્યાં હતા.. કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો