VIDEO/ પેરાગ્લાઈડિંગ દરમિયાન સર્જાયો અકસ્માત, ભારે જહેમત બાદ વાયુસેનાએ કર્યું દિલધડક રેસ્ક્યૂ
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુ
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુરાન ધાર વિસ્તારમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન અકસ્માત સર્જાતા બે પેરાગ્લાઈડર્સ ફસાયા હતા. દુર્ગમ પહાડી વિસ્તાર હોવાને કારણે તાત્કાલિક હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.ભારે જહેમત બાદ બંને પેરાગ્લાઈડર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્રે પહાડી વિસ્તારોમાં સાહસિક રમતો દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે.



