VIDEO: સાઇબર કાઇમના પીઆઇની એસીબીએ કરી ધરપકડ
અમદાવાદ સાઇબર કાઇમના પીઆઇ બી એમ પટેલની એસીબીએ ધરપકડ કરી છે. સટ્ટા બેટિંગના આરોપી વિરૂદ્વ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવાના કેસમ
અમદાવાદ સાઇબર કાઇમના પીઆઇ બી એમ પટેલની એસીબીએ ધરપકડ કરી છે. સટ્ટા બેટિંગના આરોપી વિરૂદ્વ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવાના કેસમાં રૂપિયા ૧૦ લાખની લાંચ કેસમાં ફરાર સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પટેલ તેમના ગાંધીનગર રાંધેજા ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. સટ્ટા કાંડમાં કોર્ટ10 લાખની લાંચ મંગાવાનો આરોપ છે. કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે 14 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.




