મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીમાં એક કારે જોયા વિના ટર્ન લેતા સર્જાયો ગંભીર અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહિ

મોરબી જિલ્લામાં બે ગાડીઓ અથડાતા ભયાવહ અકસ્માત સર્જાયો હતો. ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે બે કાર વચ્ચે ટક્કર વાગ

મોરબી જિલ્લામાં બે ગાડીઓ અથડાતા ભયાવહ અકસ્માત સર્જાયો હતો. ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે બે કાર વચ્ચે ટક્કર વાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક કાર જોયા વિના રોડ ક્રોસ કરી રહી હતી અને બીજી કાર રોડ પર જતી હતી જ્યાં બંને કાર એકબીજાને અથડાતા બંને કારને ભારે નુકશાન પહોંચ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ ન થઇ હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે.

આ સમાચાર શેર કરો