VIDEO: લાંભામાં ખુલ્લા પ્લોટમાં 60 ટન લાકડા બળીને ખાખ, અન્ય ઈન્ડસ્ટ્રીના 10 શેડ પણ બળ્યા
લાંભાના ખુલલા પ્લોટમાં 60 ટન લાકડામાં લાગેલી આગ સવારથી બેકાબું થઈ હતી.સવારે ૪:૦૫ કલાક
લાંભાના ખુલલા પ્લોટમાં 60 ટન લાકડામાં લાગેલી આગ સવારથી બેકાબું થઈ હતી.સવારે ૪:૦૫ કલાકે આગ લાગી હતી.અસલાલી લાભા મંદિર પાસે ખજુરી હનુમાન દાદા મંદિરની સામે સનસાઈન હેન્ડીક્રાફ્ટ ખાતે ખુલ્લા પ્લોટમાં ૬૦ ટન સગવાંનના લાકડાના જથ્થામાં આગ લાગી હતી.. તો બાજુમાં રહેલી ઈન્ડસ્ટ્રીમાં પણ 10 જેટલા શેડ બળીને ખાખ થઈ ગયા છે.ઘટના સ્થળ પર કુલ ૨૩ જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વોટર બાઉઝર ફાયર ફાઈટર અને કમાન્ડ વ્હીકલ પણ હાજર હોવાની વાત છે.




