VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના 4 ડેમ ઓવરફ્લો થતાં હાઈ એલર્ટ પર, જાણો શું છે સમગ્ર સ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદે ફરી એકવાર ખુશીનો માહોલ સર્જ્યો છે. જિલ્લાના વાસલ,
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદે ફરી એકવાર ખુશીનો માહોલ સર્જ્યો છે. જિલ્લાના વાસલ, ત્રિવેણીઠાગા, સબુરી અને નિમ-ભોગાવો ડેમો આ સિઝનમાં બીજી વખત 10 ટકા ભરાઈ ઓવરફ્લો થયા છે, જેના કારણે આ ચારેય ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ડેમોની આસપાસના નીચાણવાળા વિસ્તારોને સલામતી માટે એલર્ટ જાહેર કરાયું છે..
જાહેરાત







