મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: નેવી ડેના રિહર્સલ દરમિયાન 2 MARCO કમાન્ડો હવામાં અથડાયા, મોટી દુર્ઘટના ટળી

નેવી ડેના ઓપરેશન ડેમોના રિહર્સલ દરમિયાન 2 MARCO કમાન્ડો હવામાં અથડાયા હતા. જો કે બંને માર

નેવી ડેના ઓપરેશન ડેમોના રિહર્સલ દરમિયાન 2 MARCO કમાન્ડો હવામાં અથડાયા હતા. જો કે બંને માર્કો કમાન્ડોને બાદમાં નૌકાદળની બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળના ઓપરેશન ડેમોના રિહર્સલ દરમિયાન 2 માર્કોસ કમાન્ડો વિશાખાપટ્ટનમના આરકે બીચ પર પડ્યા હતા.

આ સમાચાર શેર કરો