મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બેભાન માનવભક્ષી સિંહણને ઉચકવામાં પણ 10-10 માણસો હાંફી ગયા

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોડર વિસ્તારમાં ખેડૂતને સિંહણએ હુમલો કર્યો હતો. વનવ

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોડર વિસ્તારમાં ખેડૂતને સિંહણએ હુમલો કર્યો હતો. વનવિભાગનો અલગ અલગ રેન્જ અધિકારીની મોટો કાફલો સીમ વિસ્તારમાં પહોંચ્યા બાદ સિંહણનું લોકેશન મેળવી મેગા ઓપરેશન હાથ ધર્યું આ ઓપરેશનમાં સિંહણને ઈંજેકશન મારી બેભાન કરી સિંહણને દબોચી લીધી અને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. બેભાન સિંહણને ઉચકવામાં પણ 10-10 માણસો હાંફી ગયા હતા.

આ સમાચાર શેર કરો