મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા માંજલપુર વિધાનસભા પેટા-ચૂંટણીમાં વૈષ્ણવ આચાર્ય મહારાજે મતદાન કર્યું

વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં વૈષ્ણવ આચાર્ય વ્રજકુમાર મહારાજે સમી સાંજ

તસવીર: gstv

વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં વૈષ્ણવ આચાર્ય વ્રજકુમાર મહારાજે સમી સાંજે પોતાનો મતદાન કર્યો.... તેઓ લિટલ ફ્લાવર સ્કૂલમાં પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો....વ્રજકુમાર મહારાજ સાથે સાંસદ, ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો પણ જોડાયા હતા. મહારાજે કહ્યું કે લોકશાહીના આ પર્વમાં દરેક મતદારે અવશ્ય મતદાન કરીને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેમણે વડોદરામાં પેટા ચૂંટણી માટે કરવામાં આવેલી ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરી અને ચૂંટણી પંચ તેમજ સ્થાનિક તંત્રને સુચારુ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો