મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Mehsana જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, બિલ્ડિંગનો કાટમાળ પડતાં કારને નુકસાન

મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં નુકસાનના વાવડ મળ્યા છે. ઊંઝા શહેરમાં બિલ્ડ

મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં નુકસાનના વાવડ મળ્યા છે. ઊંઝા શહેરમાં બિલ્ડિંગનો કાટમાળ પડ્યો હતો, જેમાં મિલન સિનેમા રોડ પર બિલ્ડિંગનો કાટમાળ કાર અને આસપાસના વિસ્તારમાં પડ્યો હતો. કારને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાની થઈ નથી. વડનગર સિવિલ હોસ્પિટલ પરથી પાણીની ટાંકી ઉડી ગઈ હતી અને પાણી ભરેલી ટાંકી નીચે કાર પર પટકાતા કારને નુકસાન થયું હતું.

આ સમાચાર શેર કરો