મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં આધેડ ઉંમરના કાકાને પરિણીત પ્રેમિકા સાથે પત્નીએ રંગેહાથ ઝડપ્યા, જુઓ પછી શું થયું

ઘણીવાર આપણે એકસ્ટ્રા મેરીટલ અફેર વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં રાજકોટમાંથી પતિ - પત્ની ઓર વોનો એક ક

ઘણીવાર આપણે એકસ્ટ્રા મેરીટલ અફેર વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં રાજકોટમાંથી પતિ - પત્ની ઓર વોનો એક કિસ્સો સામે આવ્યો છે. મોટેભાગે યુવાનોમાં લગ્નસંબંધમાં અંતર આવવાને કારણે આપણે તેમના એકસ્ટ્રા મેરીટલ અફેર વિશે સાંભળતા હોઈએ છીએ, પણ રાજકોટમાંથી કંઈક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે જેને જોઈ સૌકોઈ દંગ રહી ગયા. રાજકોટ શહેરના કસ્તુરબા રોડ પર એક આધેડ ઉંમરના પરિણીત કાકા એક પરિણીત કાકી સાથે પત્ની દ્વારા રંગે હાથ ઝડપાયા. જેમાં કાકાની પત્નીએ પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી.

આ સમાચાર શેર કરો