મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીરસોમનાથના ઉનામાં સિંહના આંટાફેરા વધ્યા, મોડી રાત્રે સોસાયટીમાં ઘુસતા સ્થાનિકો ફફડ્યા

ગીર સોમનાથ: ઊના શહેરમાં ગઈકાલે શાળામાં સિંહ ઘૂસી ગયા બાદ રાત્રે ફરી સિંહની ઊના શહેરમા એન્ટ્રી થઈ હતી. ઉનાની પંચવટ

ગીર સોમનાથ: ઊના શહેરમાં ગઈકાલે શાળામાં સિંહ ઘૂસી ગયા બાદ રાત્રે ફરી સિંહની ઊના શહેરમા એન્ટ્રી થઈ હતી. ઉનાની પંચવટી સોસાયટીમાં મોડી રાત્રે સિંહ ઘૂસી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આસપાસના રહીશો સિંહને જોતા જ અન્ય લોકોને સાવચેત કરી રહ્યા છે. વનવિભાગ સત્વરે સિંહને ઊના શહેરથી દૂર કરે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો