VIDEO: ઉચ્છલ: નદીઓ ઉફાન પર, કરોડ-મોહિની-ટાવલી માર્ગ વાહનવ્યવહાર માટે બંધ
તાપી જિલ્લાના ઉપરવાસ અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ઉચ્છલ તાલુકામાંથી પસા

તાપી જિલ્લાના ઉપરવાસ અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ઉચ્છલ તાલુકામાંથી પસાર થતી નદીઓ ઉફાન પર આવી છે. ફૂલઉમરાણ ગામ નજીક આવેલા કરોડ, મોહિની અને ટાવલી માર્ગ પર નદીના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે લોકોને નદી કિનારે કે ઓવરટોપિંગ થતાં રસ્તાઓ પર ન જવા માટે અપીલ કરવામાં આવી છે.




