મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડીલર માર્જિન અને ટેગિંગ સિસ્ટમ સામે વેપારીઓનો વિરોધ; અરવલ્લી સહિત દેશભરમાં એક દિવસીય હડતાળ

અરવલ્લી સહિત દેશમાં આજે કૃષિ સંબંધિત ચીજવસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ અને મંડળીઓએ ડીલર માર્

અરવલ્લી સહિત દેશમાં આજે કૃષિ સંબંધિત ચીજવસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ અને મંડળીઓએ ડીલર માર્જિનમાં વધારો આપવા સહિતની માંગ સાથે એક દિવસીય હડતાળ પાડી હતી. વેપારીઓએ યુરિયા અને DAP જેવા સબસિડી ખાતર સાથે બિન જરૂરી ઉત્પાદનોને જબરજસ્તી ટેગિંગ સિસ્ટમનો કાયમી ઉકેલ લાવાવાની માંગ કરી હતી.આ ઉપરાંત ખાતર-બિયારણ અને દવાઓના સેમ્પલ ફેલ થાય તો તેની જવાબદારી ડીલર પર નહીં પરંતુ જે તે મેન્યુફેક્ચર કંપની પર જવાબદારીની માંગ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો