મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આજવા સરોવરના 62 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા

વિશ્વામિત્રીની જળસપાટી 15 ફૂટ પર પહોંચી છે. આજવા સરોવરનું લેવલ મેઇન્ટન કરવા માટે દરવાજા ખોલવામાં આવ્ય

વિશ્વામિત્રીની જળસપાટી 15 ફૂટ પર પહોંચી છે. આજવા સરોવરનું લેવલ મેઇન્ટન કરવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. 62 દરવાજા એક ફૂટ સુધી ખોલતા વિશ્વામિત્રીમાં પાણીની આવક થશે, પ્રતાપપુરા સરોવરને પણ મેઇન્ટન કરવા દરવાજા ખોલવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો