VIDEO: સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા
સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની બેઠકો માટે આવતીકાલે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગ
સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની બેઠકો માટે આવતીકાલે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. વહીવટી તંત્ર દ્વારા કાઉન્ટિંગ સેન્ટર અને સ્ટ્રોંગ રૂમ પર તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂબરૂ નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્ટ્રોંગ રૂમ પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે મીડિયા અને ચૂંટણી એજન્ટો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.




