VIDEO: વડોદરાના નારાયણ ગુરુ વ્યાયામ શાળાના કુસ્તી લડનારા વિધાર્થીઓએ વ્યક્ત કર્યું દુ:ખ
ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનુ ગોલ્ડ મેડલનું સપનું તૂટ્યું છે.જેને લઇ વડોદરાના નારાયણ
ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનુ ગોલ્ડ મેડલનું સપનું તૂટ્યું છે.જેને લઇ વડોદરાના નારાયણ ગુરુ વ્યાયામ શાળાના કોચ અને કુસ્તી લડનારા વિધાર્થીઓએ આ બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.મહત્વનુ છે કે 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી ફાઇનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી..આ ઘટના પછી કરોડો ભારતીયો નિરાશ થયા છે.




