મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડમાં ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, નેશનલ હાઇવે 48 ના પુલ સુધી પહોંચ્યા પાણી

વલસાડ હાઇવે નંબર 48 પરથી પસાર થતી ઔરંગા નદીનું અત્યારે અત

તસવીર: gstv

વલસાડ હાઇવે નંબર 48 પરથી પસાર થતી ઔરંગા નદીનું અત્યારે અત્યંત રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક સતત વધી રહી છે.  નેશનલ હાઇવે નંબર 48 ના પુલ સુધી પહોંચી ગયો છે. આ ભયજનક સ્થિતિને કારણે સુરક્ષાના ભાગરૂપે થોડા સમય માટે ટ્રાફિક પણ અટકાવવો પડ્યો હતો. જો પાણીનો આ જ પ્રવાહ વધતો રહેશે અને પાણી પુલ ઉપરથી વહેવા લાગશે..

આ સમાચાર શેર કરો