VIDEO: સળગતા અંગારા ઉપર દોડવાની અનોખી પરંપરા
હોળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના લાછણીમાં પણ હોળીના દિવસે સળગતા અંગારા ઉપર ચાલવા
હોળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના લાછણીમાં પણ હોળીના દિવસે સળગતા અંગારા ઉપર ચાલવાની અનોખી પરંપરા નીભાવવામાં આવે છે. અહીં હોળીની રાત્રે લોકો સળગતા અંગારા પર દોડે છે.




