મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: માઉન્ટ આબુમાં સતત પાંચમા દિવસે માઈનસમાં તાપમાન, ગાડી પર બરફની ચાદર છવાઈ

ગુજરાતની પાસે આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત પાંચમાં દિવસે તાપમાનનો પારો માઈનસમાં નોંદાયો છે. આજે

ગુજરાતની પાસે આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત પાંચમાં દિવસે તાપમાનનો પારો માઈનસમાં નોંદાયો છે. આજે પણ માઉન્ટ આબુમાં તિવ્ર ઠંડી અનુભવાઈ છે. તળાવ ઉપર બરફની ચાદર છવાઈ છે. પોલો ગ્રાઉન્ટ વિસ્તારમાં ઘાસ પર બરફની ચાદર છવાઈ છે. ગાર્ડનમાં મુકેલા કુંડામાં પણ ઝાકળનું પાણી બરફ બની ગયું હતું. છોડના પાન ઉપર બરફની પરત જોવા મળી. કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જોકે ઠંડીનો નજારો માણવા મોટી સંખ્યામાં લોકો માઉન્ટ આબુ પહોંચ્યા છે..અને તાપણી કરીને ઠંડીથીથી રાહત મેળવવાના પણ પ્રયત્ન કરતા જોવા મળ્યા.

આ સમાચાર શેર કરો