VIDEO : ટેલિવિઝન ક્વીનનો ‘રોયલ’ બર્થડે: રૂપાલી ગાંગુલીની પાર્ટીમાં ‘અનુપમા’ની સ્ટારકાસ્ટે મચાવી ધમાલ

મુંબઈમાં ટેલિવિઝન ક્વીન અને અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

મુંબઈમાં ટેલિવિઝન ક્વીન અને અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે એક સ્ટાર-સ્ટડેડ પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં ટીવી જગતના દિગ્ગજ સિતારાઓએ હાજરી આપી હતી.રૂપાલી ગાંગુલી તેના ફેમિલી અને મિત્રો સાથે અત્યંત ખુશ દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે. પાર્ટીમાં ‘અનુપમા’ શોની આખી સ્ટારકાસ્ટે પણ ખૂબ ધમાલ મચાવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત