દીપિકા પાદુકોણે 40ની ઉંમરે દીકરીને જન્મ આપ્યો, બીજીવાર બની માતા

સોર્સ : gstv
બોલિવૂડના ફેવરિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાના ચાહકો સાથે એક ખૂબ જ આનંદના સમાચાર શેર કર્યા છે. આ દંપતી બીજી વખત માતા-પિતા બની ગયું છે. દીપિકા પાદુકોણે બીજી એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે, જેને પગલે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્રિટી તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
19 સપ્ટેમ્બર 2026 બની ખાસ તારીખ
40ની ઉંમરે બીજી વાર બની માતા
દીપિકા પાદુકોણે 40 વર્ષની ઉંમરે પોતાની બીજી દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવતાની સાથે જ બોલિવૂડ જગત અને ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દીપિકા અને રણવીરના આ સોશિયલ મીડિયા અપડેટ પર લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ આવી રહી છે.

