VIDEO: ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
છોટા-ઉદેપુરના દેડિયાપાડામાં વનકર્મી પર હુમલા અને ખંડણીના મામલામાં ચૈતર વસાવાની જામીન

છોટા-ઉદેપુરના દેડિયાપાડામાં વનકર્મી પર હુમલા અને ખંડણીના મામલામાં ચૈતર વસાવાની જામીન અરજી પર બંને પક્ષોની દલીલ પૂરી કરવામાં આવી છે..... રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું કે વસાવા સામે કુલ ૨૨ ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી કેટલીકમાં સમાધાન થયું અને કેટલીક રદ થઈ, પરંતુ હજુ ૧૨ ફરિયાદો પેન્ડિંગ છે.




