મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદમાં ગેરકાયદેસર નોનવેજની હાટડીઓ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર

હળવદમાં ગેરકાયદેસર નોનવેજની હાટડી પર તંત્ર દ્વારા સપાટો બોલાયો હતો. શહેરમાં ચાલતા

હળવદમાં ગેરકાયદેસર નોનવેજની હાટડી પર તંત્ર દ્વારા સપાટો બોલાયો હતો. શહેરમાં ચાલતા ગેરકાયદેસર નોનવેજ ના હાટડા બંધ કરાવવા નગરપાલિકા તંત્રએ સપાટો બોલાવ્યો હતો. અસ્મિતા મંચ હળવદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સરકારી જગ્યાએ ગેરકાયદેસર નોનવેઝની હાટડીનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું...

આ સમાચાર શેર કરો