VIDEO: ભારે વરસાદના કારણે પ્રસિદ્ધ હેરિટેજ ટ્રેન સેવા અસ્થાયીરૂપે બંધ કરવી પડી
વરસાદ અને પૂરની સ્થિતિના કારણે દક્ષિણ ગુજરાતની પ્રસિદ્ધ હેરિટેજ ટ્રેન સેવ

વરસાદ અને પૂરની સ્થિતિના કારણે દક્ષિણ ગુજરાતની પ્રસિદ્ધ હેરિટેજ ટ્રેન સેવા અસ્થાયીરૂપે બંધ કરવી પડી છે. શહેરના અલગ અલગ સ્થળોએ ભારે પૂર આવતાં રેલ્વે ટ્રેક ધોવાઈ ગયા અને અનેક ઝાડ પડી ગયા છે. આ ટ્રેન ગરીબો માટે લાઈફલાઈન તરીકે જાણીતી છે અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને શહેર સાથે જોડે છે. તેના બંધ થવાથી હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે...રેલ્વે વિભાગે સલામતીને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લીધો છે. સ્થિતિ સુધરતાં જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.




