VIDEO: લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં કોંગ્રેસ સંગઠનમાં કરશે ફેરફાર
લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોં
લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ આગેવાનો દિલ્હી પહોંચ્યા છે. કોંગ્રેસ સંગઠનમાં નવા ચહેરાને સ્થાન આપી શકે છે.




