મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તળાવની દિવાલ ધરાશાયી થતા કાર ખાડામાં ખાબકી

અમદાવાદમાં બોપલ નજીક આંબલી ગામના તળાવની દિવાલ ધરાશાયી છતા બેથી વધુ કાર ખાડામાં ખાબકી હતી.. દિવાલ ન

તસવીર: gstv

અમદાવાદમાં બોપલ નજીક આંબલી ગામના તળાવની દિવાલ ધરાશાયી છતા બેથી વધુ કાર ખાડામાં ખાબકી હતી.. દિવાલ નજીક પાર્ક કરેલી કાર એક પછી એક ખાડામાં ખાબકી...પાણી ભરાઈ ગયા હોવાથી નજીકમાં કાર પાર્ક કરવામા આવી હતી. પરંતુ ત્યાં પણ કાર સુરક્ષીત ન રહી. વિવિધ વિસ્તારોમાં ખાડામાં અથવા રોડ બેસી જતા પણ મોટી નુકસાનીની ઘટનાઓ સામે આવી છે...

આ સમાચાર શેર કરો