VIDEO / TCS જાતીય સતામણી કેસ: નિદા ખાનને આશ્રય આપનાર આરોપી કોર્પોરેટરની ગેરકાદેસર મિલકતો પર બુલડોઝ ફર્યું
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પ્રશાસને નાસિકના ચર્ચિત ટીસીએસ ધર્માંતરણ અને જાતીય સતામણી કેસના આરોપીને આશ્રય આપવાના મામલે મોટી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પ્રશાસને નાસિકના ચર્ચિત ટીસીએસ ધર્માંતરણ અને જાતીય સતામણી કેસના આરોપીને આશ્રય આપવાના મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનને પોતાના ઘરે આશ્રય આપવાના આરોપ હેઠળ એઆઈએમઆઈએમના કોર્પોરેટર મતીન પટેલની ગેરકાયદેસર મિલકતો પર આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.




