મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાકોર મંદિરમાં છેલ્લા 200 વર્ષથી અન્નકૂટ લુટારાની પ્રણાલી, 100 ગામોના લોકો કરે છે અન્નકૂટની લૂંટ

ખેડા : ડાકોર રણછોડજી મંદિરમાં છેલ્લા 200 વર્ષથી અન્નકૂટ લુટારાની પ્રણાલી ચાલતી આવે છ

ખેડા : ડાકોર રણછોડજી મંદિરમાં છેલ્લા 200 વર્ષથી અન્નકૂટ લુટારાની પ્રણાલી ચાલતી આવે છે. અહીં લગભગ આજુબાજુના 100 ગામોના દરબારો અન્નકૂટ લુંટવા ઉઘાડા શરીરે ગોમતીમાં સ્નાન કરી આવે છે. મહિમા હોવાથી ભગવાન રણછોડજી સમક્ષ આ લૂંટ ચલાવાય છે. પોલીસ મૂક પ્રેક્ષક બની આ લૂંટનો નજારો નિહાળતી હોય છે. આમ આ અલભ્ય નજારો જોવા ભાવિક ભક્તો ઘણા દૂરથી આવતા હોય છે. પોલીસ બંદોબસ્ત ચુસ્ત જોવા મળે છે અને આ જે લૂંટ છે એ માત્ર ડાકોર શ્રીનાથજી તેમજ પોરબંદરમાં જોવા મળે છે.

આ સમાચાર શેર કરો