VIDEO: સાર્વત્રિક વરસાદથી સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ ઓવરફ્લો
સતત વરસાદી માહોલ વચ્ચે સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડ

સતત વરસાદી માહોલ વચ્ચે સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છ. દશાડા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો. વઢવાણ, લખતર, મુળી અને ચુડામાં પણ બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી ધોળીધજા ડેમ પણ 90 ટકા જેટલો ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ વચ્ચે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.




