VIDEO: સુરત / વાહનચાલકોએ સરકાર પાસે તાત્કાલિક ભાવ ઘટાડો કરવાની માંગ કરી
સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ એકવાર ઝીંકાયેલા તોતિંગ વધારાથી સુરતવાસીઓ મુશ્કેલીમાં

સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ એકવાર ઝીંકાયેલા તોતિંગ વધારાથી સુરતવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે પેટ્રોલમાં ૮૬ પૈસા અને ડીઝલમાં ૯૪ પૈસા પ્રતિ લિટરનો વધારો થતા સામાન્ય લોકોના ઘરના બજેટ ખોરવાઈ ગયા છે. સતત વધી રહેલા ભાવથી કંટાળેલા વાહનચાલકોએ સરકાર પાસે તાત્કાલિક ભાવ ઘટાડો કરવાની માંગ કરી છે....



