VIDEO: લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં હજુ પણ હાલાકી
સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ત્રીજા દિવસે પણ પાણી યથાવત છે.ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્ક

સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ત્રીજા દિવસે પણ પાણી યથાવત છે.
ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. ફાયર વિભાગની ટીમો દ્વારા સતત રાહત કામગીરી હાથ ધરી લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનેક લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.




