મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લીંબાયત કમરુનગરમાં જળબંબાકાર, લોકો પરેશાન

સુરતના લીંબાયત કમરુનગર આવાસમાં ભારે વરસાદ બાદ ભયાનક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઇમારતો નીચે ગળાડૂબ

તસવીર: gstv

સુરતના લીંબાયત કમરુનગર આવાસમાં ભારે વરસાદ બાદ ભયાનક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઇમારતો નીચે ગળાડૂબ પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીથી ગોડાઉન પણ ગરકાવ થઈ ગયા છે અને 100થી વધુ બાઈકો પાણીમાં ડૂબી ગઈ છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક રાહત અને પાણીના નિકાલની વ્યવસ્થાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો