VIDEO: આંતરજ્ઞાતિ લગ્ન મુદ્દે SPG પ્રમુખ લાલજી પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
બનાસકાંઠામાં SPG પ્રમુખ લાલજી પટેલે આંતરજ્ઞાતિ લગ્ન મુદ્દે મોટું નિવેદન આપ્યુ
બનાસકાંઠામાં SPG પ્રમુખ લાલજી પટેલે આંતરજ્ઞાતિ લગ્ન મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સમાજને ટકોર કરતા જણાવ્યું કે, સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ અને જ્ઞાતિમાં જ લગ્ન કરવા જોઈએ. લાલજી પટેલે ચેતવણી આપતા ઉમેર્યું કે, જો કોઈ દીકરી ગુંડા તત્વો સાથે ભાગીને લગ્ન કરશે, તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. કદાચ સમાજ માફ કરી દે, પરંતુ SPG આ બાબતે કડક વલણ અપનાવશે અને તેને ક્યારેય સ્વીકારશે નહીં.


