VIDEO: સાઉથ સુપર સ્ટાર Samantha Ruth Prabhuનો સ્ટાઇલિશ અને કેઝ્યુઅલ એરપોર્ટ લુક ચર્ચામાં
મુંબઈ એરપોર્ટ પર જાણીતી સાઉથ અને બોલિવૂડ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ જો
મુંબઈ એરપોર્ટ પર જાણીતી સાઉથ અને બોલિવૂડ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ જોવા મળી હતી, જ્યાં તેનો સ્ટાઇલિશ અને કેઝ્યુઅલ લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અભિનેત્રી જ્યારે એરપોર્ટની બહાર નીકળી રહી હતી, ત્યારે પાપારાઝીએ તેને કેમેરામાં કેદ કરી હતી. સામંથા તેના આગામી ફિલ્મો અથવા પ્રોજેક્ટ્સના કામ અર્થે મુંબઈ આવી હોવાની ચર્ચા છે. હંમેશા પોતાની ફેશન સેન્સ માટે જાણીતી સામંથાનો આ એરપોર્ટ લુક ફરી એકવાર ઇન્ટરનેટ પર ચર્ચાના કેન્દ્રમાં છે.




