મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રફ્તારના રાક્ષસો બન્યા બેફામ !!, રાજકોટમાં Skoda કાર ચાલકે બાઈક સવાર યુવાન-યુવતીને મારી ટક્કર

રાજકોટમાં 25 માર્ચના રોજ બપોરના 4 વાગ્યે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે પટેલ ચોકમાં અકસ્માતની ઘટના બની હતી. જે

રાજકોટમાં 25 માર્ચના રોજ બપોરના 4 વાગ્યે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે પટેલ ચોકમાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટેસ્ટ ડ્રાઈવ માટેની સ્કોડા કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક સવાર યુવાન-યુવતીને બેફામ દોડતી કારે ટક્કર મારી હતી.

અકસ્માતના CCTV થયા હતા વાયરલ

અકસ્માત બાદ ફૂટબોલની જેમ યુવતી ઉછળીને કારના બોનેટ પર પડી અને યુવક ફૂટપાથ પર ફંગોળાયો હતો. યુવાન અને યુવતી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દૈનિક ધોકીયા નામનો યુવાન અને સાથે એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

 દૈનિક ધોકીયા નામનો યુવાન અને સાથે એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને શું દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત .યુવાનના પરિવારના મુજબ કાર માલિક સતત મદદ કરી રહ્યા છે, આ અકસ્માતની ઘટનાના CCTV સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતા.

આ સમાચાર શેર કરો