VIDEO: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ SITના વડા સુભાષ ત્રિવેદીનું મોટું નિવેદન
રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા રચવામાં આવેલી SI
રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા રચવામાં આવેલી SITના વડા સુભાષ ત્રિવેદી રાજકોટની મુલાકાતે હતા. અગ્નિકાંડ મામલે સીટના વડાએ જણાવ્યું કે તપાસ મામલે તલસ્પર્શી તપાસ ચાલી રહી છે અને ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને ઘણા દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે.




