VIDEO : પરિણામ બાદ મોદીનો પલ્ટુરામને કોલ, શ્યામ રંગીલાની લોટપોટ કરી દેતી કોમેડી
Lok Sabha Elections Result 2024 : વડાપ્રધાન મોદી સામે લોકસભા ચૂંટણીનું ફોર્મ ભરવાનો પ્રયાસ કરીને ન

Lok Sabha Elections Result 2024 : વડાપ્રધાન મોદી સામે લોકસભા ચૂંટણીનું ફોર્મ ભરવાનો પ્રયાસ કરીને નિષ્ફળ જનારા જાણીતા કોમેડિયન શ્યામ રંગીલાએ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ તરત જ મોદીની મિમિક્રી કરીને એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જે ખુબ વાઈરલ થઈ રહ્યો છે. (સૌજન્ય : શ્યામ રંગીલા)




