મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : લોકશાહીના મંદિરને વંદન: શુભેન્દુ અધિકારીએ વિધાનસભાના પગથિયાં પર શીશ ઝુકાવ્યું

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક ગરિમાપૂર્ણ તસવીર સામે આવી છે, જેમાં મુખ્ય મંત્રી એ

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક ગરિમાપૂર્ણ તસવીર સામે આવી છે, જેમાં મુખ્ય મંત્રી એ શુભેદુ અધિકારીએ કોલકાતા વિધાનસભામાં પ્રવેશતા પહેલા લોકશાહીના મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા પ્રગટ કરી છે. વિધાનસભાના સત્રમાં ભાગ લેવા પહોંચેલા શુભેદુ અધિકારીએ ગૃહમાં પ્રવેશતા પૂર્વે વિધાનસભાના પગથિયાં પર ઝૂકીને પ્રણામ કર્યા હતા.

આ સમાચાર શેર કરો